Live Human Calculator!
લાઈવ હ્યુમન કેલ્ક્યુલેટરને જોવો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર.
Instagram પર જુઓતમારા બાળકને બનાવીએ
Human Calculator!
નેશનલ એવોર્ડ વિજેતા વિમલ પટેલ દ્વારા સંચાલિત ગુજરાતનો નંબર ૧ અબેકસ પ્રોગ્રામ
વિમલ પટેલ
(National Awardee Teacher)
શિક્ષણ ક્ષેત્રે તેમના ક્રાંતિકારી પ્રયાસો માટે બે વખત નેશનલ એવોર્ડ થી સન્માનિત વિમલ પટેલ સર પાસે 5+ વર્ષનો બહોળો અનુભવ છે. તેમની ગણિત ભણાવવાની અનોખી પદ્ધતિઓની નોંધ પ્રસિદ્ધ ન્યૂઝ પ્લેટફોર્મ્સ જેવા કે Business of CEO અને DailyHunt માં પણ લેવામાં આવી છે. તેમણે અત્યાર સુધી 225 થી વધુ શિક્ષકોને પણ આ પદ્ધતિની ટ્રેનિંગ આપી છે.
225+
ટીચર્સ ટ્રેન્ડ
5+ વર્ષ
અનુભવ
850+
હેપી સ્ટુડન્ટ્સ
અબેકસના વૈજ્ઞાનિક ફાયદા
Scientific Brain Development
સુપર ફાસ્ટ કેલ્ક્યુલેશન
બાળક કોઈપણ પેન કે પેપર વગર મોટી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર હવામાં કરતા શીખે છે.
એકાગ્રતા (Focus)
અબેકસ ટૂલ પર પ્રેક્ટિસ કરવાથી બાળકની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ અને મેમરી પાવર અનેકગણો વધી જાય છે.
મેથ્સનો ડર ખતમ
ગણિત હવે બોજ નહીં પણ એક રમત બની જશે. બાળક આત્મવિશ્વાસ સાથે ગણિતના અઘરા દાખલાઓ ઉકેલી શકશે.
અમારો વિશેષ સિલેબસ
Step-by-Step Learning Journey
LEVEL 01: + | – ફાઉન્ડેશન
અબેકસ ટૂલની સાચી ઓળખ અને એક-બે અંકોના સરવાળા-બાદબાકીની પાયાની મજબૂત શરૂઆત.
LEVEL 02-03: મેન્ટલ માસ્ટરી
ટૂલ વગર મનમાં ગણતરી કરવાની અદભુત વિઝ્યુલાઇઝેશન દ્વારા ઝડપમાં વધારો.
LEVEL 04-05: × | ÷ એડવાન્સ
મોટી સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કરવાની અતિ ઝડપી અને સચોટ વિધિ.
SPECIAL: ટેબલ મેકિંગ મેજિક
૧ થી ૯૯૯ સુધીના ઘડિયા રટ્યા વગર માત્ર સેકન્ડોમાં જાતે બનાવવાની “Vimal Sir Special” જાદુઈ રીત.
COGNITIVE: લોજિકલ રીઝનિંગ
ગણિતના કોમ્પિટિટિવ લેવલના સવાલો અને લોજિકલ કોયડાઓને પળવારમાં હલ કરવાની પ્રોફેશનલ કળા.
FINALE: કોમ્પિટિશન રેડી
બાળકોને રાજ્ય અને નેશનલ લેવલની અબેકસ કોમ્પિટિશનમાં ચેમ્પિયન બનાવવા માટેની ખાસ ટ્રેનિંગ.
વાલીઓનો અતૂટ વિશ્વાસ
સફળ વાલીઓના હૃદયસ્પર્શી પ્રતિભાવો
“મારા પુત્રની મેથ્સની સ્પીડ હવે કેલ્ક્યુલેટર કરતા પણ વધુ છે. વિમલ સરની રીત અદભુત છે.”
“પહેલા મારો દીકરો ગણિતથી ડરતો હતો, હવે તે સામેથી દાખલા ગણવા બેસે છે. થેન્ક યુ સર!”
“નેશનલ એવોર્ડ વિજેતા પાસે ભણવાનું સૌભાગ્ય મળ્યું એનો આનંદ છે. મેનેજમેન્ટ પણ સરસ છે.”
“ઓનલાઈન ક્લાસ હોવા છતાં બાળકને પર્સનલ એટેન્શન મળે છે, તે જોઈને નવાઈ લાગી.”
“અમે ઘણા ક્લાસ જોયા, પણ વિમલ સરની શીખવવાની શૈલી એકદમ સરળ અને પ્રભાવશાળી છે.”
“બાળકની એકાગ્રતા શક્તિમાં મોટો સુધારો આવ્યો છે. હવે તે બીજી પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપી શકે છે.”
“ખરેખર આશ્ચર્યજનક રિઝલ્ટ છે. માત્ર 3 મહિનામાં જ બાળકમાં ગણતરી કરવાની સ્પીડ વધી ગઈ છે.”
“બાળકોને રમતા-રમતા ભણાવવાની વિમલ સરની આ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે.”
“સ્કૂલના ગણિતમાં પણ મારા બાળકને સૌથી વધુ માર્ક્સ આવે છે, બધું આ અબેકસને લીધે શક્ય બન્યું.”
“ડેમો ક્લાસ જોયા પછી જ મને વિશ્વાસ બેસી ગયો હતો કે મારા બાળકનું ભવિષ્ય અહીં સુરક્ષિત છે.”
“ઘડિયા મોઢે કરવામાં જે તકલીફ પડતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે. હવે તે 999 સુધીના ટેબલ્સ પણ જાતે બનાવી લે છે.”
“પર્સનલ ધ્યાન અને નિયમિત હોમવર્ક ચેકિંગને લીધે બાળકની પ્રગતિ ઝડપી બની છે.”
“અબેકસ માત્ર ગણિત નથી, પણ બાળકના મગજનો સંપૂર્ણ વિકાસ કરવાની ચાવી છે. વિમલ સર ગ્રેટ છે.”
“ખૂબ જ વ્યાજબી ફીમાં આટલું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ બીજે ક્યાંય નથી. અમે ખૂબ સંતુષ્ટ છીએ.”
વારંવાર પૂછાતા પ્રશ્નો
તમારા મનમાં મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબો
Contact Now
અમારા એક્સપર્ટ દ્વારા ફ્રી કાઉન્સેલિંગ મેળવો.